રાજ્યમાં ટીબીના કેસમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે, ખાસ કરીને શહેરી વિસ્તારોમાં. આરોગ્ય વિભાગે લોકોને વહેલી તપાસ અને સારવાર માટે જાગૃત રહેવા અપીલ કરી છે. સરકારે નવા ટીબી નિદાન કેન્દ્રો ખોલવાની યોજના જાહેર કરી.